Lady GAGA not seen in RA.One Premier


સુપર સ્ટાર શાહરૂખની ફિલ્મ રા.વનના પ્રીમિયર પર લેડી ગાગા નહીં આવે. શાહરૂખ તેની આવનારી ફિલ્મ રા.વનમાં પોપ સિંગર લેડી ગાગાને શામેલ કરવાની અને લંડનમાં પ્રીમીયર પર તેને બોલાવવાની ઇચ્છા રાખનારા સુપરસ્ટાર શાહરૂખને નિરાશા હાથ લાગી છે. શાહરૂખે કહ્યું કે લેડી ગાગા ફિલ્મના પ્રીમિયર પર નહીં પહોંચે.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર અકોને ગાયેલા ગીત ‘છમ્મક છલ્લો’ને ફિલ્મ રા.વનમાં શામેલ કરનારા શાહરૂખે કહ્યું કે આ ગીત ધૂમ મચાવશે. શાહરૂખે કહ્યું કે અમે લોકોએ ગાગાના મેનેજર પાસે એક ગીત ગાવા અને લંડનમાં 25 ઓક્ટોબરના રોજ પ્રીમિયર દરમિયાન ઉપસ્થિત રહેવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની પાસે સમય નહીં હોવાથી આ સંભવ નહીં રહે. રા.વન એક સુપર હિરો ફિલ્મ છે જે 26 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 5, 2011, in Hollywood, News and tagged , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: