SRK wants to learn “GARBA”


SRkબોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને સુરતમાં ગરબા શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શાહરૂખે કહ્યું કે, નવરાત્રિ ચાલી રહ્યાં છે અને મને ગરબા ખૂબ ગમે છે. સુરત હું લાંબા સમય બાદ આવ્યો છું, તેથી અહીં મારે રોકાવું છે, ગરબા શીખવા છે, પરંતુ મજબૂરીવશ મારે રાત્રે જ નીકળવું પડશે.

ગેટ વે હોટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શાહરૂખ ખાને સલમાન સાથેની કોન્ટ્રાવર્સીના પ્રશ્નોને ચપળતાપૂર્વક ટાળી દીધા હતાં અને બધા જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ફાઈનાલિસ્ટ સલમાનની જીત માટે પ્રાર્થના કરશે તે પ્રશ્નના જવાબમાં કિંગખાને કહ્યું કે, જે મહેનત કરે તેને સફળતા મળવી જ જોઇએ. હું વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને હવે કોઇની ઇર્ષ્યા કરતો નથી. પહેલાં હું મોટો સુપરસ્ટાર બનવાના સપના જોતો હતો તે મારે બેવકૂફી હતી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે? તે પ્રશ્નનો જવાબ આપવાનું પહેલાં તો શાહરૂખે ટાળ્યું. બાદમાં હસતાં હસતાં કહ્યું કે, મોદી વિશે સારી ટિપ્પણી કરું કે ખરાબ બંને સ્થિતિમાં હું મુસીબતમાં મુકાઈ શકું છું. મને સુરત છોડીને કોઇ જવા દેશે નહીં. પ્લીઝ પોલિટિક્સના પ્રશ્નો ના પૂછો.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 3, 2011, in Bollywood, News and tagged , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: