Lack Of Attitude in Indian Bowler – KapilDev


 

કપિલ દેવનું કહેલું કે ભારતીય બોલરોના એટિટ્યુડમાં ઘણી જ ઉણપ છે અને તેઓ બોલિંગનો અભ્યાસ કરવાના બદલે વધારે સમય જીમમાં વિતાવે છે. આપણા બોલરમાં તે એટિટ્યુડ અને જોશ નથી. તેનું એક કારણ એ છે કે તેમની ઉપર વધારેમાં વધારે દબાણ લાવવામાં આવ્યું છે. જો તમે વર્ષના 365 દિવસ રમવા માટે કહો તો તે ઝડપી બોલિંગ નહીં કરી શકે.

આજકાલ ઝડપી બોલરો પોતાનો વધારે સમય મેદાન પર અભ્યાસ કરવાના બદલે જીમમાં પસાર કરે છે જ્યારે અમારા સમયમાં અમે મેદાનમાં ચક્કર લગાવતા અને અમારા પગ તથા પેટના સ્નાયુઓ મજબૂત બનાવતા હતા, તેમ કપિલ દેવે કહ્યું છે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 3, 2011, in Cricket, News, Sports and tagged , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: