Monthly Archives: September 2011

SHAKIRA Buys Caribbean Island


ખૂબસુરત પોપ ગાયિકા શાકિરા અને પીંક ફ્લોઇડના રોજર વાટર્સે મળીને ૧.૬ કરોડ અમેરિકી ડોલરમાં એક કેરેબીયન ડ્રીપ ખરીદી લેવામાં સફળતા મેળવી છે.

કોન્ટેક મ્યુઝીકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૩૪ વર્ષીય શાકીરા હાલમાં બાર્સેલોનાના ફૂટબોલ સ્ટાર ગેરાર્ડ પીકની સાથે ડેટીંગ કરી રહી છે.

 

પ્રાપ્ત અહેવાલ મુજબ શાકીરાએ બહામાસના ઉત્તરમાં બાઈન્ડ્સ કાયમાં ૬૮ વર્ષના સંગીતકાર સાથે મળીને દ્વીપની ખરીદી કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બંને મુખ્ય રીતે પ્રવાસ સ્થળ તરીકે આને વિકસીત કરવાની યોજના બનાવી રહ્યા છે જેમાં લગ્ઝરી હોલિડે હોમ, પ્રાઈવેટ બીચ અને અનેક હોટલોના નિર્માણનો સમાવેશ થાય છે.  શાકીરા પ્રોફેશનની દૃષ્ટિએ વિશ્વભરમાં ભારે ધૂમ મચાવી ચૂકી છે.

 

કોલંબિયામાં જન્મેલી અને ઉછળેલી શાકીરા સ્કૂલના દિવસોથી જ પરફોર્મ કરતી આવી છે.  બેલી ડાન્સીંગના કારણે તે રાતોરાત સુપર સ્ટાર બની હતી. શાકીરા અંગ્રેજી અને પોર્ટુગલ ઉપરાંત ફ્રાંસ, અરેબીક અને સ્પેનીશ ભાષા ઉપર વર્ચસ્વ ધરાવે છે. વર્લ્ડકપ દરમિયાન વાકા વાકાના કારણે તે જાણીતી થઈ હતી. તે પોતાના નામ ઉપર બે ગ્રેમી એવોર્ડ અને સાત લેટીન ગ્રેમી એવોર્ડ પણ કરી ચૂકી છે.

Advertisements

marilline manro’s nude painting on auction


મનમોહક અદાઓવાળી એક્ટ્રેસ મેરેલિન મુનરોના લગ્નની વીંટી અને તેના પેઇન્ટિંગની હરાજી થવા જઇ રહી છે.

આ પેઇન્ટિંગમાં મુનરોને ન્યૂડ દેખાડવામાં આવી છે. આ પેઇન્ટિંગ 1940ના દશકના અંતિમ સમયની છે જ્યારે મુનરોએ મોડેલિંગ દરમિયાન અર્લ મોરાનને પોઝ આપ્યો હતો. મુનરો મોરાનના કામની મોટ પ્રશંસક હતી. આ સામાનોની હરાજી અન્ય બહુમૂલ્ય સામાનો સાથે કરવામાં આવશે.

ડેલી એક્સપ્રેસના સમાચારો અનુસાર મુનરોને તેના બીજા પતિ જોએ ડિ મેગિયોએ લગ્ન પ્રસંગે હીરા જડિત વીંટી ગિફ્ટ કરી હતી. આ બંનેના લગ્ન 1954માં થયા હતા.

લોસ એન્જલસમાં 11મી ડિસેમ્બરે યોજાવા જઇ રહેલી આ હરાજીમાં આ વીંટી દ્વારા ઓછામાં ઓછા 3,00,000 અમેરિકી ડોલરની રકમ મળવાનું અનુમાન છે.

Even Mancini has done a Carlos Tevez


Even as the football world is looking for answers as to why did Carlos Tevez not come on for Manchester City during their Champions League match at Bayern Munich, one answer could well be that he was just influenced by boss Roberto Mancini’s past.

Mancini was once banned for six weeks during his playing days for the Argentinian-style bust-up. While at Sampdoria, Mancini walked off the pitch when he was not awarded a penalty against Inter Milan.

His refusal to carry on sparked a furious touchline row with his manager — future England boss Sven Goran Eriksson — who eventually got him back on the pitch.

But within minutes of returning in the 1995 match he was sent off for rowing with the referee. More than 15 years later, Mancini had to deal with a similar situation with Tevez refusing to leave the bench.

City has now suspended Tevez for two weeks while the club probes his refusal to play against Bayern Munich in Champions League.

Messi scores two as Barcelona rout Borisov 5-0


Holders Barcelona barely broke a sweat in a ruthless 5-0 hammering of BATE Borisov while former champions AC Milan made harder work of finding the net before overcoming new boys Viktoria Plzen 2-0 in the Champions League on Wednesday.

Lionel Messi drew level with Ladislau Kubala as Barca’s second highest scorer of all time thanks to a double in a dominant performance on a rainy night in Minsk as the Spaniards went joint top of Group H along with Milan.

Seven-times champions Milan needed second-half goals to break the deadlock against Czech side Plzen at the San Siro with Zlatan Ibrahimovic converting a 53rd-minute penalty and setting up Antonio Cassano for the second 13 minutes later.

On a good night for former European champions, Olympique Marseille distanced themselves from a poor domestic campaign to demolish Borussia Dortmund 3-0 as the German champions matched their lacklustre early Bundesliga form.

Brother and Ghana forward Andre Ayew scored twice for the hosts and France striker Loic Remy got the other as they maintained their perfect start in Group F, where they have a two-point lead over second-placed Arsenal.

Arsene Wenger’s side enjoyed a better outcome to fellow English club Chelsea in nervy endings to their games, holding on to an early lead to beat Olympiakos Piraeus 2-1 while Andre Villas-Boas’ men conceded a late penalty to draw 1-1 in Valencia.

‘Ox’ powers Gunners

While Wenger watched the game from the stands as he served the last match of his touchline ban, teenager Alex Oxlade-Chamberlain made a dream start to his European debut with an eighth-minute opener. The injury-hit London side were two up after 20 minutes through Brazilian left back Andre Santos before the Greek visitors got back into the game with a David Fuster header on 27 minutes and from then on Arsenal merely hung on.

Many miles away in Belarus, Barcelona made no such meal of their early lead as the champions seemed to barely let their hosts touch the ball. BATE helped Barca on their way with Aleksandr Volodko’s 19th-minute own goal and a header from Pedro followed three minutes later.

Argentine World Player of the Year Messi headed in just before the break and smashed a fourth high into the net to reach 194 club goals. Still aged only 24, Messi is now only 41 goals behind top scorer Cesar Rodriguez.

“As Pep Guardiola said at the weekend (after Messi scored a hat-trick against Atletico Madrid), we are watching history being made so we should try and enjoy it, because we know it will be very difficult to see another player like him,” Barca’s Javier Mascherano said.

David Villa wrapped up the scoring against BATE, who despite effectively playing 10 at the back could not contain Barca’s effortless class.

Nervous Valencia

Back in Spain, Barca’s La Liga rivals Valencia were anything but effortless against Chelsea, looking nervous despite their home advantage and they fell behind to a Frank Lampard first-time strike in the 56th minute.

The English side had plenty of chances to go further ahead but instead wiped out all their good work when substitute Salomon Kalou needlessly flapped an arm at a Valencia cross and the referee pointed to the spot with three minutes left.

Roberto Soldado struck the ball in low for the equaliser as Chelsea watched the three points evaporate on Juan Mata’s return to his old stomping ground.

Chelsea lead Group E with four points, one ahead of Bayer Leverkusen who beat visitors Racing Genk 2-0 with Chelsea old boy Michael Ballack making sure of the points with a stoppage-time goal after Lars Bender’s first-half strike. In the night’s other games, Zenit St Petersburg beat Porto 3-1 in Group G with Roman Shirokov netting a double, while in the same group Shakhtar Donetsk drew 1-1 at home with surprise group leaders APOEL Nicosia.

:::: ગુજરાતી  ::::

લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કરતા બાર્સેલોનાએ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં બેટ બેરિસોવ ટીમને ૫-૦થી કચડી નાખી હતી. લિયોનેલ મેસ્સીએ બે ગોલ ફટકારી બાર્સેલોનાના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ મેસ્સીના બાર્સેલોના માટે કુલ ગોલની સંખ્યા ૧૯૪ ઉપર પહોંચી ગઇ છે. બાર્સેલોના માટે  સિઝાર રોડ્રિગ્ઝ સૌથી વધુ ૨૩૫ ગોલ ફટકારી ચૂક્યા છે. આ પછી મેસ્સી અને હંગેરીના લિજેન્ડ લેદિસાલો કુબાલા ૧૯૪ ગોલ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ચેમ્પિયન્સ લીગ ૨૦૧૧-૧૨માં બાર્સેલોનાનો આ સૌપ્રથમ વિજય છે. બાર્સેલોનાને અગાઉની મેચમાં ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. બેટના વોલોડ્કોએ ૧૯મી મિનિટમાં સેલ્ફ ગોલ ફટકારી દીધો અને એ સાથે જ તેમના પરાજયની ઘોર ખોદાવાની શરૂ થઇ ગઇ હતી. બાર્સેલોના માટે મેસ્સીએ ૩૮મી, ૫૬મી જ્યારે રોડ્રિગ્ઝે ૨૨મી અને વિલાએ ૯૦મી મિનિટમાં ગોલ કર્યા હતા. મેસ્સી આ સિઝનમાં જ કુલ ૧૪ ગોલ બાર્સેલોના માટે ફટકારી ચૂક્યો છે.

  • ચેમ્પિયન્સ લીગ : આર્સેનલનો પણ વિજય

અન્ય મેચમાં આર્સેનલે ઓલિમ્પિકોસ સામે ૨-૧થી, મિલાને પ્લાઝેન સામે ૨-૦થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ ચેલ્સીને વેલેન્સિયા સામે ૧-૧થી ડ્રોથી સંતોષ માનવો પડયો હતો.આર્સેનલનો પણ વર્તમાન સિઝનમાં આ સૌપ્રથમ વિજય છે.


  • આર્સેનલ ૨-ઓલિમ્પિકોસ ૧
  • બાર્સેલોના ૫-બેટ ૦
  • મિલાન ૨-પ્લાઝેન ૦
  • ચેલ્સી ૧-વેલેન્સિયા ૧
  • ઝેનિટ ૩-પોર્ટો ૧
  • માર્સેલિ ૩-ડોર્ટમન્ટ ૦

Sonal Chauhan(Jannat Fame) in Ahmedbad on NAVRATRI’s 2nd Day..


This slideshow requires JavaScript.

Death match For Miklos Feher


M.Feherરમતના મેદાન પર ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું તે એક સામાન્ય બાબત છે પરંતુ જો મેદાન પર જ કોઈ ખેલાડીનું નિધન થઈ જાય તો? સાત વર્ષ પહેલા હંગેરીના ફૂટબોલર માઈકલોસ ફેહર સાથે બનેલી ઘટના કોઈ રમત પ્રેમી નહીં ભૂલી શકે.

25 વર્ષની ઉંમરમાં ફેહરને હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું. 25 જાન્યુઆરી 2004ના રોજ એક ક્લબ ફૂટબોલ મેચ દરમિયાન ફેહર જ્યારે એક સબસ્ટિટ્યૂટ તરીકે મેચમાં રમવા આવ્યો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ તેની જિંદગીની અંતિમ મેચ હશે. એક નાનકડી ભૂલ પર મેચ રેફરીએ ફેહરને યલો કાર્ડ દેખાડ્યું હતું.

યલો કાર્ડ મળ્યા બાદ ફેહરે મેચ રેફરી તરફ જોયું અને હસ્યો. બાદમાં તે ઘૂંટણ પર તેણે પોતાના હાથ રાખ્યા અને અચાનક જ જમીન પર ઢળી પડ્યો. તે જ ક્ષણે તેને હ્રદયરોગનો હુમલો થતા તેનું નિધન થયું હતું. જ્યારે ખેલાડી તેને આવીને ઉઠાવે છે ત્યારે તો તે દુનિયાને અલવિદા કહી ચૂક્યો હતો. એક ક્ષણમાં જ મેદાનમાં આંસુઓની ધારા વહેવા લાગી. તેની ટીમ અને વિરોધી ટીમના ખેલાડીઓ પણ ગમગીન હતા.

Sachin in Trouble For Dream house


Dream house Finedસચિનને નવા ઘરમાં પ્રવેશ માટે ઓસી ન લેવા બદલ રૂપિયા ૫.૫૦ લાખનો દંડ
સચિને સંબંધિત દસ્તાવેજ નહીં આપ્યા હોવાથી પ્રક્રિયામાં વધુ ૧૦ દિવસ લાગશે

માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે બાંદરાના બંગલોમાં પ્રવેશ કરવા પૂર્વે ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) ન લેતાં તેને R ૫.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવશે.

સચિનનું બંગલોમાં જવાનું સપનું પૂર્ણ થયું છે, પરંતુ તેની સાથે આફત પણ માથે આવી પડી છે. સચિને બાંદરાના પેરી ક્રોસ રોડ પર બંગલો બંધાવ્યો છે, જેમાં તેણે બુધવારે ગૃહપ્રવેશ કર્યો હતો. જોકે તેણે ઓસી લીધું જ નથી. આને કારણે આ મુસીબત આવી પડી છે.

મહાપાલિકાના ડેવલપમેન્ટ પ્લાનિંગ વિભાગના ચીફ એન્જિનિયર રાજેશ કુકનૂરે જણાવ્યું હતું કે અમે સચિનને ઓસી આપ્યું નથી. તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે. તેને કમસે કમ દસ દિવસ લાગે છે. સચિને અમને હજુ પણ સંબંધિત બધા દસ્તાવેજો અને ઓડિટ દરો આપવાના બાકી છે. આથી તેને ઓસી જારી કરી શકાય નહીં.

ઓસી લીધા વિના કોઈ પણ ઘરમાં કે મકાનમાં પ્રવેશ નહીં કરી શકે એવો મહાનગરપાલિકાનો કાયદો છે. જો ઓસી લીધા વિના કોઈ પણ ઘર કે મકાનમાં રહેવા માટે પ્રવેશ કરે તો તેને ઓક્યુપન્સી ચાર્જીસના રૂપમાં દંડ કરાય છે. આ કિસ્સામાં સચિનને R ૫.૫૦ લાખનો દંડ ભરવો પડશે. સચિને મહાપાલિકાના અધિકારીઓ ગુરુવારે સંબંધિત દસ્તાવેજો સુપરત કરી દીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મકાન કે બંગલો કે ઘર માનવીને રહેવા માટે ફિટ છે એવું મહાપાલિકા પ્રમાણિત કરે છે. આથી તે પૂર્વે ગૃહપ્રવેશ કરવો બિલકુલ યોગ્ય નથી.એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.મેયર શ્રદ્ધા જાધવે જણાવ્યું હતું કે નિયમોની બાબતમાં કોઈ અપવાદ ન હોઈ શકે. કાયદા સામે સૌ સમાન છે.

Saheb Biwi Aur Gangster Film Review(3.0/5)


Sahib biwi aur gangsterવાર્તા- સાહેબ બીવી ઔર ગેંગસ્ટરની વાર્તા નામ પ્રમાણે જ નવાબ સાહેબ(જિમી શેરગિલ) અને તેની બેગમ બીવી (માહી ગિલ) અને ગેંગસ્ટર (રણદિપ હૂડ્ડા)ની આસપાસ ફરે છે. નવાબ અને તેની બીવી શાહિ પરિવારનું નકલી જીવન પસાર કરી રહ્યો છે. શાહિ પરિવાર પાસે એવું કંઈ જ જેના પર તેઓ ગર્વ કરી શકે છે. શાહિ પરિવાર દેવામાં ડૂબેલો છે અને પોતાના શોખ પૂરા કરવા સિવાય કંઈ કરવા સમર્થ નથી.. નવાબ એક રખાતના ચક્કરમાં ફસાઈ જાય છે, જેથી બેગમ હિસ્ટેરિયાની દર્દી બની જાય છે. હવે વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. બેગમના જીવનમાં ગેંગસ્ટર આવે છે અને બેગમના જીવનમાં આશાનું કિરણ છવાઈ જાય છે.

આ ગેંગસ્ટર પોતાની ઓળખ છુપાવીને શાહી પરિવારમાં ડ્રાઈવરની નોકરી કરે છે. નિરાશ બેગમ ગેંગસ્ટરના સાથમાં શાંતિ મેળવે છે પરંતુ ગેંગસ્ટર વાસ્તવમાં બેગમને પ્રેમ કરવા લાગે છે. તો બીજી બાજુ નવાબ સાહેબને પોતાના જીવનમાં લાવવા અને રખાતથી છુટકારો મેળવવા બેગમ એક ખતરનાક પ્લાન બનાવે છે. આ માટે તે ગેંગસ્ટરની મદદ લે છે. આ મદદને બદલે તે ગેંગસ્ટર સાથે સંબંધ બનાવી રાખવાનું ખોટું વચન આપે છે. હવે ફિલ્મમાં એ જાણવું રસપ્રદ રહેશે કે નવાબ પોતાની બેગમના ગેંગસ્ટર સાથેના સંબંધો જાણી શકશે, કે પછી ગેંગસ્ટર રખાતને મારી નાખશે, આ જાણવા માટે તો તમારે આ ફિલ્મ એક વાર તો જોવી જ પડશે.

સ્ટોરી ટ્રીટમેન્ટ – એક મહિલાના પ્રેમની, કામવાસના અને વિશ્વાસઘાતની વાત કરે છે ફિલ્મ સાહેબ બીવી ઔર ગુલામ. આ આ ફિલ્મમાં એ તમામ વાતો છે કે જેનાથી લોકો ઈમ્પ્રેસ થઈ જાય. કેરેક્ટરલાઈઝેશન બ્રિલિયન્ટ રીતે કરવામાં આવ્યું છે. કટાક્ષથી ભરપૂર સંવાદો,ઉત્તેજીત કરી નાંખવા અંતરગ દ્રશ્યો અને ફિલ્મના આંચકારૂપ વળાંકો દર્શકોને પોતાની સીટ પર ઝકડી રાખે છે. દર્શકો એકશ્વાસે આ ફિલ્મને માણે છે. ફિલ્મનું નેરેશન એક ક્ષણ માટે પણ નબળું પડતું નથી. ફિલ્મની છેલ્લી ચાલીસ મિનિટ તો પ્રેક્ષકોને બરાબરને પકડી રાખે છે.

સ્ટાર કાસ્ટ – જીમ્મી શેરગીલે રોયલ નવાબનું પાત્ર કાબિલે દાદ ભજવ્યું છે. જીમ્મીએ પોતાના સંવાદો બ્રિલીયન્ટલી રીતે બોલ્યા છે. માહિ ગીલે ઘણી જ હળવાશથી એક પાગલ સ્ત્રીમાંથી ચાલક મહિલાની ભૂમિકા ભજવી છે. જીમી શેરગીલ અને રણદિપના પાત્રોની પ્રશંસા કરે છે. રણદિપે ખરેખર પ્રશંસનીય પર્ફોમન્સ આપે છે, જેને કારણે તેની અભિનય કૌશલ્યતા ખીલી ઉઠી છે. દિપલ શો અને વીપિન શર્માએ પોતાનો નેચરલ અભિનય આપ્યો છે.

ડિરેક્શન – તિગ્માંશુને પોતાની ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ટાઈટલથી જે કહેવું છે તે તમામ વાતો આ ફિલ્મમાં જોવા મળે છે. તિગ્માંશુએ પોતાના દિગ્દર્શનથી ફિલ્મના દરેક પ્લોટને રસપ્રદ અને ચતુરાઈપૂર્વક દર્શકો સમક્ષ રજૂ કર્યા છે. ગેંગસ્ટર પોતાનો અસલી ચહેરો રજૂ કરે છે તે સીન હોય કે પછી રખાતની હત્યા અથવા તો ક્લાઈમેક્સમાં બેગમ પોતાનો અસલી રંગ બતાવે છે, આ તમામ દ્રશ્યો ઘણાં જ કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં સ્ક્રિનપ્લે ઘણો જ ક્રિસ્પ્રી હોવાથી ફિલ્મ વધુ રસપ્ર બને છે.
Sahib
3 હકારાત્મક અને નકારાત્મ બાબતો – ફિલ્મના બીજા ભાગને થોડો ખેંચી નાખવામાં આવ્યો છે જો આ બાબતને અવગણવામાં આવે તો પાવરફૂલ સ્ટોરી લાઈન, ક્રિસ્ટ સ્ક્રીન પ્લે, કટાક્ષમય સંવાદો અને કમાલના પર્ફોમન્સને કારણે આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઈએ.

નિર્માતા અને દિગ્દર્શક તરીકે તિગ્માંશુ ધૂલિયા માટે આ ફિલ્મ એક માઈલસ્ટોન સાબિત થઈ છે. ફિલ્મ રસિકો આ ફિલ્મથી બિલકુલ નિરાશ થશે નહીં.

Harbhajan is out and Young Players included in Team India


नई दिल्ली. इंग्लैंड के खिलाफ घरेलू वनडे सीरीज के पहले दो मुकाबलों में के लिए भारतीय क्रिकेट टीम का ऐलान हो गया है। चयनकर्ताओं ने कप्तान महेंद्र सिंह धोनी की आराम की मांग खारिज करते हुए उन्हें 15 सदसीय दल में शामिल किया है।

इंग्लैंड दौरे पर खराब प्रदर्शन करने वाले हरभजन सिंह को पहले दो वनडे मुकाबलों के लिए टीम में शामिल नहीं किया गया है।
इंग्लैंड में खेले दो टेस्ट मैचों में वो महज 2 विकेट चटका सके थे। हरभजन सिंह के स्थान पर आर अश्विन को बतौर प्रमुख फिरकी गेंदबाज रखा गया है।

सलामी बल्लेबाजों में चोटिल वीरेंद्र सहवाग को आराम दिया गया है। इंग्लैंड में सिर की चोट से परेशान रहे गौतम गंभीर अब पूरी तरह फिट हैं और वो इंग्लैंड के खिलाफ वनडे सीरीज में खेलेंगे। उनके जोड़ीदार के रूप में पार्थिव पटेल और अजिंक्य रहाणे को रखा गया है।

तेज गेंदबाजी में जहीर खान, ईशांत शर्मा, मुनाफ पटेल और आशीष नेहरा चोट के कारण बाहर हैं। उनकी जगह युवा तेज गेंदबाज वरुण आरोन और विनय कुमार को लिया गया है। प्रवीण कुमार टीम का तेज गेंदबाजी आक्रमण संभालेंगे। उमेश यादव की टीम में वापसी हुई है।

चयनकर्ताओं ने बतौर ऑलराउंडर रवींद्र जडेजा पर भरोसा दिखाया है। राहुल शर्मा और श्रीनाथ अरविंद टीम में नया चेहरा हैं।

भारत और इंग्लैंड के बीच पहला वनडे मैच 14 अक्टूबर को हैदराबाद में खेला जाएगा। दूसरा मैच 17 अक्टूबर को दिल्ली के फिरोजशाह कोटला में आयोजित होगा। वनडे सीरीज से पहले इंग्लैंड टीम 8 और 11 अक्टूबर को दो अभ्यास मैच खेलेगी।

Team is as Follows ::

MahendraSingh Dhoni(C),Parthiv Patel,Gautam Ghambir,Suresh Raina,R. Ashwin,Ajinkya Rahane,Umesh Yadav,Varun Arora,Pravin Kumar,Ravindra Jadeja,Vinay Kumar,Virat Kohli,Manoj Tiwari,Shrinath Arvind,Rahul Sharma.

ManUtd Draw Match


Man U

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં માન્ચેસ્ટર યુનાઇટેડના સાધારણ દેખાવનો સિલસિલો જારી રહ્યો છે અને તેને સતત બીજી મેચમાં ભારે સંઘર્ષ બાદ ડ્રોથી સંતોષ માનવો પડયો છે. માન્ચેસ્ટર યુનાઇટેડ અને બાસેલ વચ્ચે રમાયેલી મેચ અત્યંત ચઢાવ ઉતારભરી બની રહી હતી. વેલબેકે ૧૬મી અને ૧૭મી મિનિટમાં ગોલ ફટકારી દઇ માન્ચેસ્ટર યુનાઇટેડને ૨-૦ની સરસાઇ સાથે શાનદાર શરૃઆત અપાવી હતી. માન્ચેસ્ટર યુનાઇટેડે આ પછી ડિફેન્સિવ અભિગમ અપનાવી બાસેલને હાવી થવા દીધું નહોતું. બીજો હાફ બાસેલનો બની રહ્યો હતો. જેમાં ફેબિયન ફ્રેઇએ ૫૮મી ત્યાર બાદ એલેક્ઝાન્ડર ફ્રેઇએ ૬૧મી મિનિટમાં ગોલ કરી સ્કોર ૨-૨થી સરભર કર્યો હતો. ૭૬મી મિનિટમાં એલેક્ઝાન્ડર ફ્રેઇએ પેનલ્ટી કોર્નર વડે ગોલ કરી બાસેલને ૩-૨ની સરસાઇ અપાવતાં માન્ચેસ્ટર યુનાઇટેડની છાવણીમાં સોપો પડી ગયો હતો. બાસેલ અણધાર્યો વિજય મેળવશે એવી સંભાવના જણાતી હતી, ત્યાં જ એશ્લે યંગે ૯૦મી મિનિટમાં ગોલ કરી માન્ચેસ્ટર યુનાઇટેડને નામોશીમાંથી ઉગાર્યું હતું. ગ્રૂપ સીના પોઇન્ટ ટેબલમાં માન્ચેસ્ટર યુનાઇટેડ બે મેચ ડ્રો સાથે ત્રીજા ક્રમે છે. અન્ય એક મેચમાં માન્ચેસ્ટર સિટીનો બેયર્ન સામે ૨-૦થી પરાજય થયો હતો. મેડ્રિડે એજેક્સ સામે ૩-૦થી આસાન જીત મેળવી હતી.

પરિણામ પર એક નજર…

માન્ચેસ્ટર યુનાઇટેડ ૩-બાસેલ ૩

રિયલ મેડ્રિડ ૩-એજેક્સ ૦

બેયર્ન ૨-માન્ચેસ્ટર સિટી ૦

ઇન્ટર્નએઝિઓનેલ ૩- મોસ્કોવા ૨

લિયોન ૨-ઝાગરેબ ૦

નેપોલી ૨- વિલારિયલ ૦

%d bloggers like this: